25 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ દ્વારા કરાયું આયોજન

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ દ્વારા કરાયું આયોજન
  • અમદાવાદ શહેર વિભાગ 15  દ્વારા  સત્કાર તથા સ્નેહમિલન કાર્યક્રમનું કરાયું આયોજન   
  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને મહાનુભવો જોડાયા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 15  દ્વારા  સત્કાર તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં સમાજના અગ્રણીઓ સહિત મહાનુભવો જોડાયા હતા.

આજના સમયમાં સમાજને એકત્ર રાખવો સૌથી જરૂરી બની ગયો છે. આ પરિસ્થિતિમાં સમાજ કોઈપણ હોય પરંતુ તે સમાજના આગેવાનો , વડીલો મહાનુભવો હર હંમેશા પોતાનો સમાજ કઈ રિતે એક થઈ શકે , આગળ વધી શકે તે દિશામાં હંમેશા પ્રગતિશીલ હોય છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ કઈ રીતે પાછળ રહી જાય.?  અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 15  દ્વારા  સત્કાર તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી માત્રામાં સમાજના અગ્રણીઓ સહિત મહાનુભવો જોડાયા હતા. આજના સમયમા જો સમાજમાં એકતા હોયતો કયારેય કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો નથી ત્યારે. સમાજ વધુ એક થાય માટે દર વર્ષની જેમ  શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ફરીથી એકવાર. સત્કાર તથા સ્નેહમિલન કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.આયોજિત સત્કાર સમારોહમાં કાઉન્સિલરો, પ્રમુખો, મહામંત્રીઓ, વોર્ડના આગેવાનો સહિત સનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

કેમેરામેન કરણ ગજ્જર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: