34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

વિશ્વ વિખ્યાત ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ

  • વિશ્વ વિખ્યાત ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ
  • વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રાવતના નામથી કરવામાં આવી પહેલી પૂજા
  • સવારે સાડા સાત કલાકે ખોલવામાં આવેલ કપાટ છ માસ સુધી રહશે ખુલ્લા  
  • કોવીડ ગાઈડલાઈન્સનું પાલન કરતા ભક્તો વિના જ ખોલવામાં આવ્યા દ્રાર

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે જારી કરેલા પ્રોટોકોલ મુજબ આ વખતે ભક્તો વિના જ દ્રાર ખોલવામાં આવ્યા હતા. શુક્રવારે શીતકાલીન પ્રવાસ મુખબા ગામથી માતા ગંગાની ભોગની મૂર્તિ ડોલી યાત્રા સાથે ગંગોત્રી ધામ જવા માટે નીકળી ગઈ હતી. ભૌરોંઘાટીના અતિ જુના ભૈરવ મંદિર ખાતે રાત્રીના વિશ્રામ પછી શનિવારે વહેલી સવારે ડોલી યાત્રા ગંગોત્રી પહોંચી ગઈ હતી. જે બાદ ગંગોત્રી મંદિરના કપાટ વહેલી સવારે સાડા સાત વાગ્યે ખુલ્યા હતા. કોરોના મહામારીને કારણે આ વખતે તીર્થ પુરોહિતના ગામ મુખબામાં ખાસ ઉત્સાહ નહોતો દેખાયો. શુક્રવારે સવારે મુખબાના ગંગા મંદિરમાં માતા ગંગાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી. માતા સરસ્વતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર કાઢવામાં આવી હતી અને માતા સરસ્વતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિને ડોલીમાં પણ બેસાડવામાં આવી હતી.ગામમાં ઉપસ્થિત 25 જેટલા પુરોહિત કુટુંબોએ માતા ગંગાની ડોલી યાત્રાને બિરાજમાન સમાવેશ્વારા દેવતાની ડોલીની ઉપસ્થિતિમાં જ વસમી વિદાય આપી હતી. આ વખતે કોરોના માર્ગદર્શનને કારણે 21 લોકો જ ડોલી યાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કપાટઉદ્ઘાટન સમારોહમાં ભારતના પ્રધાનમંત્રી sમોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત દ્વારા મોકલવામાં આવેલા 1101 રૂપિયાની રકમ સાથે પ્રથમ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com