34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ સીએમ પરિવાર સાથે કરશે યોગાભ્યાસ

  • ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે વર્ચ્યુઅલ ઉજવણી
  • ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી પરિવાર સાથે કરશે યોગાસન  
  • કેન્દ્ર સરકારે આપ્યું છે ‘બી વિથ યોગા, બી એટ હોમ’ સ્લોગન 
  • સવારના ૭ થી ૭:૪૫ વાગ્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી કરશે યોગાસન

હાલ કોરોના મહામારીને કારણે દર વર્ષે ઉજવાતો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ વર્ચ્યુઅલી યોજાવા જઈ રહ્યો છે. ગાંધીનગરથી યોગા કરશે. આ કાર્યક્રમમાં લોકો ઘરમાં રહીને યોગા કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકારે ‘બી વિથ યોગા, બી એટ હોમ’ સ્લોગન આપ્યું છે. જેને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી ૨૧ જુને ૪૫ મિનીટ સુધી યોગા કરશે. લોકો ઘરે રહી યોગા કરે તે માટે ફેસબુક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

૨૧ જુનને અંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે આ  દિવસની ઉજવણી મોટા પાયે કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે યોગ દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાન હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી સપરિવાર ૨૧ મી જુને સવારે ૭ થી ૭:૪૫ વાગ્યા સુધી ગાંધીનગરથી યોગા કરશે. આ કાર્યક્રમમાં લોકો ઘરમાં રહીને યોગા કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકારે ‘બી વિથ યોગા, બી એટ હોમ’ સ્લોગન આપ્યું છે. અનેક લોકો આ વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લઇ શકે તે માટે ફેસબુક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રીની સાથે યોગા બોર્ડ દ્વારા પસંદ કરવામાં આવેલ યોગા ટ્રેનર પણ યોગા કરશે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com