34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

રાયગઢમાં ભારે મોજા સાથે ડૂબ્યું MV મંગલમ બાર્જ

  • રાયગઢમાં ભારે મોજા સાથે ડૂબ્યું એમવી મંગલમ બાર્જ
  • રેવદાંડા જેટીની પાસે ત્રણ કિલોમીટર દૂર દરિયામાં ડૂબ્યું એમવી મંગલમ બાર્જ
  • 6 કલાકના ભારે જહેમત બાદ 16 લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા
  • જહાજમાં સામેલ તમામ સભ્યોનું કરાયું સફળ રેસ્ક્યૂ ઓપરેશન
  • 3 લોકોને નાની બોટ અને 13 ને ચેતક હેલિકોપ્ટરની મદદથી બચાવાયા

17 જૂનની સવારે MRCC મુંબઈને ભારતીય માલવાહક જહાજ MV મંગલમના અધિકારી પાસેથી ટેલિફોન પર સુચના મળી હતી, કે રેવદાંડા જેટીની પાસે લગભગ ત્રણ કિલોમીટર દૂર દરિયામાં એક જહાજ આંશિક રીતે ડૂબી રહ્યું છે. આ સમાચાર મળતા ભારતીય તટરક્ષક દળ દ્વારા 6 કલાકના ભારે જહેમત બાદ 16 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

ભારતીય તટરક્ષક દળે મહારાષ્ટ્રના રાયગઢ સ્થિત રેવદાંડા પાસે ડૂબેલા MV મંગલમ બાર્જ (ફ્લેટ પ્લેટફોર્મ જહાજ) પર સવાર તમામ 16 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. આ બચાવ અભિયાનમાં કોસ્ટગાર્ડના જહાજની સાથે નેવીના હેલિકોપ્ટરની મદદ પણ લેવાી હતી. JSW કંપનીના બાર્જથી 3 લોકોને નાની બોટથી અને 13ને ચેતક હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા હતા. વધુ માહિતી મુજબ 17 જૂનની સવારે MRCC મુંબઈને ભારતીય માલવાહક જહાજ MV મંગલમના અધિકારી પાસેથી ટેલિફોન પર સુચના મળી હતી કે રેવદાંડા જેટીની પાસે લગભગ ત્રણ કિલોમીટર દૂર દરિયામાં એક જહાજ આંશિક રીતે ડૂબી ગયું છે. વધુમાં આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે જહાજમાં પાણી ભરાય ગયા બાદ લોકો ભયમાં છે. MRCC ટીમે અધિકારી અને ચાલક દળના લોકોને સાંત્વના આપી, તેમને જહાજ પર રહેવાનો અનુરોધ કર્યો. સાથે જ સુચના મળતા જ ભારતીય તટરક્ષક જહાજ બંદરેથી રવાના થયું અને સહાયતા કરવા માટે સંકટમાં ફસાયેલા જહાજ તરફ જવા નીકળી પડ્યું. આ વચ્ચે MV મંગલમના ચાલક દળને કાઢવા માટે દમણના ICG એર સ્ટેશન પરથી બે હેલિકોપ્ટર પણ લોન્ચ કરાયા હતા. લગભગ 10.15 કલાકે સંકટગ્રસ્ત જહાજની પાસે પહોંચ્યા અને સ્થિતિની સમક્ષી કર્યા બાદ પડકારજનક હવામાનની સ્થિતિ હોવા છતાં લોકોને બચાવવા માટે નાની બોટમાં પાણીમાં ઉતારી હતી. આ સાથે જ ICG હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું અને હવામાનની અનિશ્ચિતતા હોવા છતાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે 6 કલાકના પ્રયાસ પછી 16 લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા.રેસ્ક્યૂ કરાયેલા લોકોને રેવદાંડા લઈ જવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરાવવામાં આવી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com