24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

માધવપુર ઘેડ ખાતે ધારાસભ્યે કર્યું ઓક્સિજન કન્સ્ટ્રરેટર નું દાન

  • માધવપુર ઘેડ ખાતે ધારાસભ્યે કર્યું ઓક્સિજન કન્સ્ટ્રરેટર નું દાન
  • કોરોના દર્દીઓને ઓક્સિજનની અછત ન વર્તાય તે માટે કરાયું દાન 
  • માસ્કનું પણ કરવામાં આવ્યું  વિતરણ
  • લોકોએ ધારાસભ્ય કાધલભાઈ જાડેજાની કામગીરીને બિરદાવી  

સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે માધવપુર ઘેડ ખાતે પણ અનેક કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાથી પીડિત દર્દીઓને ઓક્સિજનની જરૂયાત માટે હેરાન થવું ન  પડે તે માટે ધારાસભ્ય કાધલભાઈ જાડેજા દ્વારા ઓક્સિજન કન્સ્ટ્રરેટર નું દાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જરૂરિયાતમંદ વ્યક્તિને નિઃશુલ્ક ઓક્સિજન આપવામા આવશે. તે ઉપરાંત લીલા નારિયેળનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બંને  સમયે દર્દીઓને ટિફિનની સેવા પણ આપવામાં આવી રહી છે. આ સાથે સાથે સાથ માધવપુર ઘેડ ખાતે 2000 માસ્કનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

પરેશ નિમાવત લાઈવ ગુજરાત ન્યુઝ માધવપુર ઘેડ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: