23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને કરાશે મેડલ એનાયત

  • પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને કરાશે મેડલ એનાયત
  • 17 જવાનોને ‘પોલીસ મેડલ’ કરાશે એનાયત
  • તેમજ બે જવાનને ‘પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ’ થી કરાશે સન્માનિત

કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.  જેમાં આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: