24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક નેતાઓ કરી ઉજવણી

  • સમગ્ર વિશ્વમાં કરાઈ ૭માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અનેક નેતાઓએ કર્યો યોગાભ્યાસ
  • રાષ્ટ્રપતિ તેમજ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યા યોગાસન 

૭ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સામાન્ય નાગરિકોની સાથે સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓએ તેમજ મુખ્યમંત્રીએ યોગાભ્યાસ કર્યો હતો. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ યોગાસન કરી યોગા દિવસની ઉજવણી કરી હતી.

તદુપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ યોગાસન કર્યો હતો. તે ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: