23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

દેશભરમાં આવતીકાલથી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત

  • દેશભરમાં આવતીકાલથી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત
  • રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં આ અભિયાનની કરશે શરૂઆત
  • પલ્સ પોલિયો કાર્યક્રમ ત્રણ દિવસ એટલે કે 2 ફેબ્રુઆરી સુધી ચાલશે

ભારતને પોલિયોમુક્ત બનાવા માટે દેશભરમાં 31 જાન્યુઆરીથી પ્લસ પોલિયો અભિયાનની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં કેટલાક બાળકોને તેમના હાથથી પોલિયો રસીના બે ટીપા આપીને આ અભિયાનની શરૂઆત કરશે. દેશભરમાં ચાલતો આ પલ્સ પોલિયો કાર્યક્રમ ત્રણ દિવસ એટલે કે 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ પલ્સ પોલિયો અભિયાન 17 જાન્યુઆરીએ શરૂ થવાનું હતું, પરંતુ કોવિડ -19 રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થતાં 30 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે તે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: