34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

રોહતકના અખાડામાં ખૂની ખેલ

  • જૂની અદાવતમાં અંધાધૂન ફાયરિંગ કરતા કુશ્તી કોચ
  • રોહતકના પત્ની સહિત 5 પહેલવાનની કરવામાં આવી હત્યા
  • કોચ વચ્ચેના ઝઘડા દરમિયાન થયું ફાયરિંગ

રોહતકની દેવ કોલોનીમાં કુશ્તીના અખાડામાંથી શરૂ થયેલી જૂની અદાવતના પગલે ગેંગવોરમાં બે મહિલા સહિત 5 પહેલવાનના મોત થયા. શુક્રવારે રાત્રે પોણા નવ વાગ્યે હુમલાખોર કોચે જિમ્નેશિયમ હૉલમાં ઘૂસીને કોચ દંપતી પર આડેધડ ગોળીઓ ચલાવી. તેમજ તેમને બચાવવા આવેલા શિષ્યોને પણ ગોળીઓ વાગી.

પોલીસ કોચ સુખવિન્દરને શોધી રહી છે, જેનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. જે કોચ દંપતીનું મોત થયું તે નેશનલ પ્લેયર રહી ચૂક્યું છે. અચાનક થયેલા હુમલામાં કોચ પરિવારના સભ્યો પોતાને સંભાળી ન શક્યા. મૃતકોમાં કોચ મનોજ અને તેની પત્ની સાક્ષી, સતીશ દલાલ, પૂજા અને પ્રદીપ મલિક સામેલ છે. મૃતકો 25થી 38 વર્ષના હોવાનું કહેવાય છે. તેમજ અત્યાર સુધીમાં 5 પહેલવાનના મોત થયા છે અને કોચ દંપતીના 3 વર્ષના પુત્ર સરતાજની અને એક પહેલવાનની સ્થિતિ નાજુક છે. કોલેજની અંદર મેહર સિંહ અખાડામાં ફાયરિંગની ઘટનામાં સાત લોકોને ગોળી વાગી હતી. ગોળી લાગવાથી પ્રદીપ મલિક, પૂજા અને સાક્ષી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. રેસલિંગના કોચ વચ્ચે થયેલા ઝઘડાને પગલે આ ઘટના ઘટી. તેમજ હુમલાખોર પોતે પણ કોચ હોવાનું માનવામાં આવે છે. તેનું નામ સુખવિંદર જણાવવામાં આવી રહ્યું છે. તે રોહતક પાસે બડૌદા ગામનો રહેવાસી છે અને ઘણાં સમયથી તે અહીં નોકરી કરતો હતો.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com