12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પહોંચી

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો સારો દેખાવ
  • ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પહોંચી કમલપ્રીત કૌર
  • કમલપ્રીત કૌરે પોતાના ત્રીજા પ્રયાસમાં ફેંક્યો હતો 64 મીટરનો થ્રો

ભારતની કમલપ્રીત કૌર  64 મીટર ડિસ્કસ થ્રોની સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં રહી છે. આ સાથે જ તેણે ટોક્યો ઓલિમ્પિક ના ફાઈનલમાં જગ્યા પણ બનાવી લીધી છે. તો બીજી બાજુ , અનુભવી સીમા પુનિયા નિશાન ચૂકી ગઈ છે.

કમલપ્રીત કૌરે પોતાના ત્રીજા પ્રયાસમાં 64 મીટરનો થ્રો પણ ફેંક્યો હતો, જે ક્વોલિફિકેશન માર્ક પણ હતો. ક્વોલિફિકેશનમાં ટોપ રહેનારી અમેરિકાની વાલારી આલમૈન  ઉપરાંત તે 64 મીટર કે તેનાથી વુદ થ્રો કરનારી એકમાત્ર જ પ્લેયર રહી હતી. બંને પુલમાં 31 પ્લેયરમાંથી 64 મીટરનુ માર્ક પાર કરનાર કે ટોપ 12 માં પણ ક્વોલિફાય કર્યું હતું. સીમા પુનિયા પુલ-એમાં 60.57 ના થ્રોની સાથે છઠ્ઠા સ્થાન પર પણ રહી હતી. ઉલ્લેખનીય છે કે, સીમા વર્ષ 2014 ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી. કમલપ્રીત કૌરે પુલ બીમાં પહેલા પ્રયત્ન માં 60.29, બીજા પ્રયત્ન માં 63.97 અને અંતમાં 64.00 મીટરનો થ્રો ફેંક્યો હતો. તો પુલ-એ માં સીમાનો પહેલો પ્રયત્ન બેકાર પણ થયો હતો. બીજા પ્રયત્ન માં તેમણે 60.57 અને ત્રીજા પ્રયત્ન માં 58.93 મીટરનો થ્રો ફેંક્યો હતો. ડિસ્કસ થ્રોની ફાઈનલ મેચ હવે 2 ઓગસ્ટે થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: