24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

જય શાહ બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ

  • જય શાહ બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ
  • જય શાહ છે બીસીસીઆઈના વતર્માન સેકેટરી
  • જય શાહ ગૃહમંત્રી અમિત શાહના છે પુત્ર
  • એસીસીમાં ભારત ઉપરાંત શ્રીલંકા,પાકિસ્તાન પણ છે સભ્ય
  • મલેશિયા,બાંગ્લાદેશ અને સિંગાપુર પણ છે એસીસીના સભ્ય દેશ

બોર્ડ ઓફ ક્રિકેટ ઓફ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈના સચિવ જય શાહ હવે એશિયન ક્રિકેટ કાઉન્સીલના પણ પ્રમુખ તરીકે નિમાયા છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ પદે જય શાહની વરણી થતાંજ સોશિયલ મીડિયામાં તેમને શુભેચ્છા આપવા લાગ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એશિયા ખંડમાં ક્રિકેટનું સંચાલન કરતી સૌથી મોટી સંસ્થા છે.જેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,સિંગાપુર,મલેશિયા સહિત અન્ય દેશો સભ્ય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જય શાહ ભારતના ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: