12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઈઝરાયલ વેક્સિનનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ

  • ઈઝરાયલ વેક્સિનનો ત્રીજો ડોઝ આપનારો બન્યો પ્રથમ દેશ
  • ફાઈઝર-બાયોટેકે રસીનો ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું
  • ઇઝરાયેલમાં અહીંની 57% વસતીને અપાઈ ચૂક્યા છે બે ડોઝ
  • સરકારે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસ વધતા આ નિર્ણય કર્યો

ઈઝરાયલ તેના નાગરિકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ બની ગયો છે. અહીં સોમવારે ફાઈઝર-બાયોએનટેક રસીનો ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું છે . સરકારે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસ વધતા આ નિર્ણય કર્યો છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયના મતે, નપળી ઈમ્યુનિટી ધરાવતા લોકોને ત્રીજો ડોઝ આપી શકાય છે. આ ઉપરાંત હૃદય, ફેફસાં, કેન્સર અને કિડની ટ્રાન્સ

ઈઝરાયલમાં શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાત પ્રો. ગાલિયા રહવે કહ્યું કે, હાલની સ્થિતિમાં ત્રીજો ડોઝ આપવાનો નિર્ણય યોગ્ય છે. અમે ત્રીજા ડોઝની અસરો પર અભ્યાસ કરી રહ્યા છે. ઈઝરાયલમાં એક મહિના પહેલા ડેલ્ટા વેરિયેન્ટના રોજ દસથી ઓછા દર્દી મળતા હતા, જે હવે 452 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના મતે, હાલ દેશની હોસ્પિટલોમાં કોરોનાના 82 દર્દી ભરતી છે, જેમાંથી 58%ને રસી અપાઈ છે. જોકે, સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, ડેલ્ટા વેરિયેન્ટ વિરુદ્ધ કોરોનાની રસી અસરકારક છે. નોંધનીય છે કે, ઈઝરાયલમાં રસીકરણ અભિયાનની ગતિ તેજ રહી છે. અહીંની 57% વસતીને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: