24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યમાં 6 જગ્યાએ મળશે મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શન

  • રાજ્યમાં 7 શહેરોમાં મળશે મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શન
  • અમદાવાદ,ગાંધીનગર,રાજકોટ સહીત અન્ય 4 શહેરોમાં મળશે ઇન્જેક્શન  
  • અમદાવાદમાં સોલા સિવિલ અને SVPમાં મળશે  ઇન્જેક્શન
  • જામનગર, સુરત અને વડોદરામાં મળશે ઇન્જેક્શન
  • ડોક્યુમેન્ટ ખરાઈ બાદ જ આપવામાં આવશે ઇન્જેક્શન

રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઈક્રોસીસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. તેમજ મ્યુકોરમાઈક્રોસીસ ના વધતા જતા કેસો સામે તેના ઇન્જેક્શનની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. આ તમામ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ  દ્વારા મ્યુકોર માઈક્રોસીસ ને લઇ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં હવે ૭  શહેરોમાં  મ્યુકોરમાઈક્રોસીસ ના ઇન્જેક્શન મળશે.

માહિતી મુજબ રાજ્યના  ગાંધીનગર,અમદાવાદ, રાજકોટ ,જામનગર,  ભાવનગર અને  રાજકોટ મ્યુકોરમાઈક્રોસીસ ના ઇન્જેક્શન મળશે. તેમજ અમદાવાદમાં   સોલા સિવિલ અને SVP આ બે હોસ્પિટલોમાં  ડોક્યુમેન્ટ ની ખરાઈ બાદ દર્દીને ઇન્જેક્શન આપવામાં આવશે.  વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇન્જેકશન ના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સાથે જ મ્યુકોર માઈક્રોસીસ ના ઇન્જેક્શનની   કિંમત અંગે આગામી સમયમાં જાણ કરવામાં આવશે.    

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: