23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ સિરીઝ ભારત 2-1 થી જીત્યું, છેલ્લી ટેસ્ટમાં મેળવી શાનદાર જીત

  • બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ
  • ભારતે પહેલીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી
  • ઓસ્ટ્રેલિયા 32 વર્ષે ગાબામાં ટેસ્ટ હાર્યું

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 328 રનનો પીછો કરતાં 7 વિકેટે મેચ જીતી લીધી છે, મેચનો હીરો ઋષભ પંત રહ્યો છે

બ્રિસ્બેનમાં આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતોભારતે 328 રનનો પીછો કરતાં 3 વિકેટે મેચ જીતી, શ્રેણી 2-1એ પોતાના નામે કરી.

ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: