34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોમાં ભારત ત્રીજા ક્રમે

  • કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોમાં ભારત પહોચ્યો ત્રીજા ક્રમે
  • અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં થયા ૩ લાખથી વધુ લોકોના મૃત્યુ
  • ભારતમાં ભલે કોરોના કેસો ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે  

ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ ભારતમાં સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાને કારણે મૃત્યુ આંક ૩ લાખને પાર થઇ ગયો છે. કોરોનાની બીજી લહેર ભલે ધીમી પડી રહી છે પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હજુ પણ મૃત્યુ આંક ભયાવહ છે. જીવલેણ વાયરસના ચેપથી થતાં મૃત્યુના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુઆંક 3 લાખને વટાવી ગયો હતો. 

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ભલે કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે પરંતુ કોરોનાને કારણે મરનારાની સંખ્યામાં ઘટાડો થઈ નથી રહ્યો. જીવલેણ વાયરસના ચેપથી થતાં મૃત્યુના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુઆંક 3 લાખને વટાવી ગયો હતો. આ પહેલા ભારત વિશ્વનો સૌથી વધુ કોવિડ કેસ ધરાવતા દેશોમાં પણ પ્રથમ નંબરે છે. આ તે સમય હતો જ્યારે દેશમાં કોવિડની બીજી લહેર ટોચ પર હતી અને દેશમાં દરરોજ 4 લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા હતા અને મૃત્યુની સંખ્યા દરરોજની 4000 પર પહોંચી ગઈ હતી. ​​​​​​​વિશ્વમાં અત્યાર સુધી ફક્ત બે દેશમાં કોરોનાથી 3 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમા અમેરિકા પ્રથમ અને બ્રાઝીલ બીજા ક્રમ પર છે. અમેરિકામાં 6 લાખ અને બ્રાઝીલમાં 4.48 લાખ લોકોના મોત થયા છે જયારે હવે ભારતમાં પણ કોરોનાને કારણે મોતનો આંકડો ૩ લાખને પાર પહોચી ગયો છે. કોરોનાને કારણે મોતનો આંકડો સતત વધતા તંત્રની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન લાદી દીધો છે.  

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com