34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

RTPCR મામલે બી.જે. મેડિકલ કોલેજના ડિન ડૉ. પ્રણવ શાહનું નિવેદન

  • RTPCR મામલે બી.જે. મેડિકલ કોલેજના ડિન ડૉ. પ્રણવ શાહનું નિવેદન
  • બી.જે. મેડિકલ કોલેજમાં RTPCR ટેસ્ટ વધારવામાં આવ્યા
  • અગાઉ 600 થી 800 ટેસ્ટ કરવામાં આવતા હતા
  • હાલ ટેસ્ટિંગની સંખ્યામાં કરાયો છે વધારો
  • બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ મોકલાયા છે પુના

અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ RTPCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલો કોરોના ના દર્દીઓથી ભરાઇ જવા આવી છે, સાથે જ સિવિલ હૉસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા પણ લેવાઈ રહ્યા છે. ત્યારે બી. જે.મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણવ શાહે આ મામલે જણાવ્યું હતું કે, બી.જે.મેડિકલ કોલેજમાં RTPCR ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અગાઉ 600થી 800 ટેસ્ટ કરવામાં આવતા હતા જે બમણા કરવામાં આવ્યા છે. હાલ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. હાલ 1500થી 1600 જેટલા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 22થી 25 ટકા પોઝિટિવ આવી રહ્યા છે. બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. કયા સ્ટ્રેઇનના વાયરસથી પુનઃ સંક્રમિત થયા છે અંગેનો અભ્યાસ ચાલુ છે.

  • મયુરી દરજી લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com