34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

સુરતના વરાછામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

  • સુરતના વરાછાના પટેલ નગર ખાતેનો બનાવ
  • પતિ પત્નીની માથાકૂટમાં પત્નીનો ગયો જીવ
  • પતિએ માથાના ભાગે પથ્થરના ઘા મારી પત્નીની કરી હત્યા
  • 35 વર્ષના લગ્નગાળામાં નિઃસંતાન દામ્પત્યજીવનનો કરુણ અંત
  • વહેલી સવારે પત્ની જાગે તે પહેલા મોતની નિંદરમાં સુવડાવી દેવાઈ

સુરત લોહી તરસ્યું હોય તેમ છેલ્લા બે દિવસમાં બે હત્યાના બનાવ બન્યા હતા. જેમાં એક ઘટના માતાવાડી અને આજે બીજી ઘટના પટેલ નગરમાં બની હતી. વરાછા વિસ્તારના પટેલ નગરમાં સિનિયર સિટીઝન દંપતી વચ્ચે ઝઘડો થતા પતિ એ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષથી વરાછા વિસ્તારના પટેલ નગરમાં રહેતા સાધુ ચરણ અને દુર્ગા ચરણ મૂળ બિહારના વતની છે. પતિ સાધુ ચરણ વોચમેનની નોકરી કરતો હતો અને પત્ની દુર્ગા ચરણ ઘરે ધાગા કટિંગનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. હાલ કોરોનાની મહામારીને પગલે બેકાર બનેલા દંપતી વચ્ચે અવાર-નવાર ઝગડા થવા લાગ્યા હતા. પત્ની ઘરખર્ચ માટે પતિ પાસે રૂપિયા માંગતી ત્યારે બેકાર બનેલા પતિ તેમના પર ગુસ્સો કરી ઝગડો કરતો હતો. પતિ વતન જવા માંગતો હતો જ્યારે પત્ની સુરતમાં જ રહેવા માંગતી હતી. આ વૃદ્ધ દંપતી વચ્ચે આ વાતને લઈ ઘણી વખત ઝઘડા થતા હતા. ગત રાત્રે રૂપિયાની લેવડ-દેવડમાં ઝગડો થયો હતો. જેમાં પતિ-પત્નીના ઝઘડાને કરુણ અંજામ મળ્યો હતો. પતિ પત્નીના 35 વર્ષના દાંપત્યજીવનમાં નિઃસંતાન હતા. અને બંને સાથે જ રહેતા હતા. પતિ પત્ની રાતે ઝગડો કરી અને સુઈ ગયા હતા. જો કે પતિ એ આ વાતને ધ્યાને લઈ પતિ વહેલી સવારે જાગે તે પહેલા જ તેમના માથાના અને શરીરના ભાગે પથ્થરોના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી. જોકે સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા મકાન માલિકને જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને વરાછા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. આ સાથે જ આરોપી સાધુ ચરણને ઝડપી તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com