34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

મે મહિનામાં ૨૧.૧૫ લાખ લોકોએ વિમાન દ્વારા દેશની અંદર જ યાત્રા કરી

  • મે મહિનામાં ૨૧.૧૫ લાખ લોકોએ વિમાન દ્વારા દેશની અંદર જ કરી યાત્રા
  • એપ્રિલમાં ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા ૫૭.૨૩ લાખ હતી
  • મે મહિનામાં ડોમેસ્ટિક પેસેન્જરનું પ્રમાણ ઘટવા પાછળ કોરોનાની બીજી લહેર જવાબદાર

એવિએશન(ડીજીસીએ)એ જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિનામાં ૨૧.૧૫ લાખ લાખ લોકો વિમાન દ્વારા દેશની અંદર જ યાત્રા કરી હતી. જો કે એપ્રિલ કરતા આ સંખ્યા ૬૩ ટકા ઓછી છે. એપ્રિલમાં ૫૭.૨૫ લાખ લોકોએ દેશમાં વિમાનથી યાત્રા કરી હતી.જ્યારે માર્ચમાં ૭૮.૨૨ લાખ લોકોએ દેશમાં વિમાનથી યાત્રા કરી હતી. મે મહિનામાં ડોમેસ્ટિક પેસેન્જરનું  પ્રમાણ ઘટવા પાછળ કોરોનાની બીજી લહેર જવાબદાર છે. 

મે મહિનામાં ઇન્ડિગો એરલાઇન્સને ૧૧.૬૯ લાખ ડોમેસ્ટિક પેસેન્જર મળ્યા હતાં. જે કુલ યાત્રીઓના ૫૫.૩ ટકા છે. સ્પાઇટ જેટને ૧.૯૯ લાખ ડોમેસ્ટિક પેસેન્જ મળ્યા હતાં. જે કુલ યાત્રીઓના ૯.૪ ટકા થાય છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એર ઇન્ડિયા, ગો ફર્સ્ટ, વિસ્તારા અને એર એશિયા ઇન્ડિયાને મે મહિનામાં અનુક્રમે ૪.૨૯ લાખ, ૧.૩૮ લાખ, ૯૭,૦૦૦ અને ૬૪૦૦૦ ડોમેસ્ટિક યાત્રીઓ મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે મહિનાના વિરામ પછી ગયા વર્ષે ૨૫ મેથી ડોમેસ્ટિક ફલાઇટને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય એરલાઇન્સને કોરોના અગાઉની ક્ષમતા કરતા ૫૦ ટકા સીટો ભરવાની મંજૂરી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com