18 C
Ahmedabad
Saturday, November 27, 2021
spot_imgspot_img

Latest Posts

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી 36 કલાકમાં 82ના મોતથી હાઈકોર્ટ ની મુશ્કેલીઓમાં વધારો

  • મહારાષ્ટ્રમાં બેલેક ફંગસનો કહેર યથાવત્
  • બ્લેક ફંગસથી 36 કલાકમાં 82 લોકોના થયા મોત
  • ફંગસના વધતા કહેરથી મુંબઈ હાઈકોર્ટ વ્યથિત થઈ

કોરોના મહામારી બાદ હવે મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસ અર્થાત મ્યુકોરમાઈકોસિસમાં થયેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યને એમ્ફોટેરિસિન-બી ઔષધની ફાળવણીમાં વધારો કરવાનો નિર્દેશ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. વધુમાં મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈ  કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૦ જૂન સુધી મ્યુકોરમાઈકોસિસને લીધે ૫૧૮ જણના મૃત્યુ થયા હતા આ આંકડો ગુરુવારે ૬૦૦ સુધી પહોંચ્યો છે.  મહારાષ્ટ્રમાં ૧૧ મેથી નવ જૂન સુધીમાં દિવસના ૪,૦૬૦ ઈન્જેક્શન જ મળ્યા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આ ઘણી પાંખી સપ્લાય છે. મહારાષ્ટ્રમાં ૨૫ ટકા કેસ છે, પણ  એમ્ફોટેરિસિન-બીની ફાળવણી ૨૫ ટકા નથી. માત્ર ૨૦ ટકા જ છે. ૩૬ કલાકમાં ૮૨ જણના મોત થયા છે. દવાની આયાત કરવાના કોઈ પ્રયાસ છે? વિલંબ કેમ થાય છે ?  એવા કોર્ટે  સવાલ કર્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: