8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે ધસી પડ્યો

  • અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ધસી પડ્યો નેશનલ હાઈવે
  • અરુણાચલ પ્રદેશનો એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
  • લોકો રિએકશન આપી સરકારને ઠેરવી રહ્યા છે જવાબદાર

અરુણાચલ પ્રદેશના આ દ્રશ્યો ઘણું બધી કહી જાય છે. જાણકારી મુજબ રાજઘાની ઇટાનગરમાં ભારે વરસાદને કારણે NH 415  નો એક ભાગ ઘસી પડ્યો હતો. જાણવા મળે છે આ ઘટના ભૂસ્ખલનને કારણે સડકના કિનારે વાળી દીવાલ પર વધુ દબાવ બનવાને કારણે બની હતી.આ દરમ્યાન હાજર લોકોએ ઘટનાને કેમરામાં કેદ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે ઘટના કેટલી મોટી ભયાનક છે. પરંતુ સારી બાબત છે કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જેને પણ આ વિડ્યો જોયો તે હેરાન થઈ ગયા. લોકો આના પર જોરદાર રિએકશન આપી રહ્યા છે. કેટલાક લોકો સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે તો કોઈ આને કુદરતી કહેર ગણાવી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: