23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કુંભમેળા માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન્સ

  • કુંભમેળા માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન્સ
  • પાસ વગર નહિ આપવામાં આવે કુંભમેળામાં પ્રવેશ
  • શાહી સ્નાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત

મહાકુંભને લઇ સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી દીધા છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મહા કુંભની તૈયારીઓ હર્ષોઉલ્લાસ સાથે તૈયારીઓ શરુ કરી દીધી છે. કોરોના કાળમાં થનાર મહાકુંભ માટે ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય કરી દેવાયું છે. કુંભ સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે પાસ જરૂરી કરવામાં આવ્યું છે. પાસ વગર કોઈને પણ કુંભ સ્નાનમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. કુંભ મેળામાં એન્ટ્રી લેવા રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કરનાર લોકોએ આરટીપીસીઆર રીપોર્ટ સાઈટ પર અપલોડ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન બાદ જ કુંભ મેળા માટે પાસ આપવામાં આવશે. કુંભ સ્નાન માટે આવનાર લોકોએ HARIDWARKUMBHMELA2021.COM  પર કરવાનું રહેશે. મહાકુંભમાં ૪ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલું ૧૧ માર્ચ, બીજું ૧૨ એપ્રિલ, ત્રીજું શાહી સ્નાન ૧૪ એપ્રિલ અને ચોથું શાહી સ્નાન ૨૭ એપ્રિલના દિવસે થશે.    

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: