23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું સન્માન

  • ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું હરિયાણા સરકાર દ્વારા કરાયું સન્માન
  • ઓલમ્પિક ગેમ્સમાં ભાલા ફેંકમાં જીત્યો હતો ગોલ્ડ
  • હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલના હસ્તે કરાયું સન્માન

જાપાનના ટોકિયોમાં તાજેતરમાં સંપન્ન થયેલ ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનાર નીરજ ચોપરાનું હરિયાણા સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના હસ્તે નીરજ ચોપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલમ્પિક ગેમ્સમાં ભારત તરફથી વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા માત્ર બીજો જ ખેલાડી છે .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: