34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ચિત્રકુટની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોર, ગોળીબારમાં ત્રણનાં મોત

  • ચિત્રકુટની જેલમાં કેદીઓ વચ્ચે થયો  ગેંગવોર
  • ગેંગવોરના ગોળીબારમાં ત્રણનાં  થયા મોત
  • એક કેદીએ અન્ય બે કેદીઓની ગોળી મારી કરી હત્યા
  • સર્વિસ રીવોલ્વોર છીનવી ગોળીબાર કરનારા કેદીનું એન્કાઉન્ટરમાં થયું મોત

ઉત્તરપ્રદેશની ચિત્રકુટ જેલમાં કેદીઓએ એકબીજા પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક કેદીએ ગોળી મારી બે કેદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બે કેદીઓને ગોળી મારીને ઠાર કરનાર કેદીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું. રગોલી જેલના જેલર એસ.પી. ત્રિપાઠીના જણાવ્યા મુજબ કેદીએ એક સુરક્ષાકર્મીની સર્વિસ રીવોલ્વોર ઝુટવી લીધી હતી ત્યારબાદ તેનાથી અન્ય ગેંગના કેદીઓ પર ફાયરીંગ કર્યો હતો. અહેવાલ મુજબ આ જેલમાં કેદ અંશુલ દીક્ષિતે સર્વિસ રીવોલ્વોરને ઝુટવીને ઉત્તર પ્રદેશના બે બદમાશ મેરાજુદ્દીન અને મુકીમ કાલા પર ગોળીબાર કરી તેની હત્યા કરી હતી.  ગોળીબાર કરનારો અંશુલ દીક્ષિત પૂર્વાંચલનો શાર્પ શૂટર હોવાનું સામે આવ્યુ છે. જો કે જેલની અંદર જ ગોળીબારની આ ઘટના સામે આવતા સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલ ઉચ્ચ અધિકારીઓ આ જેલમાં પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. એવા અહેવાલો છે કે મૃતક કેદીને થોડા દિવસ પહેલા જ અન્ય જેલમાંથી અહી લાવવામાં આવ્યો હતો, જે બાદ તેની અને અન્ય કેદીઓની વચ્ચે સંઘર્ષ થતો રહેતો હતો. આ ઘટના બાદ અન્ય કેદીઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જોકે આ પાછળના કારણો શું છે અને હથિયાર કેદી પાસે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com