20 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

સાવલી ખાતે આંગણવાડીના બાળકોને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરાયું

  • સાવલી ખાતે કરવામાં આવ્યું ગણવેશ વિતરણ   
  • આંગણવાડીના બાળકોને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરાયું
  • તાલુકાની 170 અને નગરપાલિકાની 5 આંગણવાડીના બાળકોને કરાયું વિતરણ

વડોદરા જિલ્લાના સાવલીમા આવેલ જિલ્લા પંચાયત સંચાલિત બાળવિકાસ અધિકારીની કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કિરીટભાઈ બારોટ,જિલ્લાપંચાયતના ઉપપ્રમુખ,સાવલી નગરપાલિકાના પ્રમુખ તેમજ બાળવિકાસ અધિકારીના હસ્તે સાવલી તાલુકાની 170 અને નગરપાલિકાની 5 આંગણવાડીના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું હતું. 26 જુનના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની આંગણવાડીના બાળકો માટે રાજય સ્તરે 14 લાખ થી વધુ આંગણવાડીના બાળકોને ઓનલાઈન ગણવેશનું વિતરણ કરાયું હતું. ત્યાર બાદ  જિલ્લા સ્તરે અને સાવલીમાં નગર અને તાલુકાની 170 આંગણવાડીના બાળકો માટે નિઃશુલ્ક ગણવેશનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

ઇકબાલ પઠાણ લાઈવ ગુજરાત ન્યુઝ સાવલી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: