19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ફ્રાન્સે ગુગલ ને ફટકાર્યો 1952 કરોડનો દંડ

  • ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટર ગૂગલ વિરૂદ્ધ કરી  મોટી કાર્યવાહી
  • ફ્રાન્સે ગુગલ ને ફટકાર્યો 1952 કરોડનો દંડ
  • ફ્રાન્સે ઓનલાઇન એડવર્ડટાઈઝ માર્કેટમાં ‘ડોમિનેટિંગ પોઝિશન’ ને લઇ લગાવ્યો આરોપ
  • ગુગલ પર પાવરનો ખોટો ઉપયોગ કરવાનો લગાવ્યો આરોપ

ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટર એ ગૂગલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાન્સે ગૂગલ પર ઓનલાઇન એડવર્ડટાઈઝ માર્કેટમાં ડોમિનેટિંગ પોઝિશનએટલે કે એડવર્ડટાઈઝિંગ પાવરનો દુરઉપયોગ કરવા માટે 22 કરોડ યૂરો એટલે કે 26.8 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો.  આ અંગે ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટર એ એક નિવેદનમાં કહ્યું કે ગૂગલનું કામ ગંભીર છે કારણ કે તે કેટલીક બજારોમાં તેના કોમ્પીટેટર અને મોબાઇલ રાઇડ્સના પબ્લિશર અને એપ્લિકેશન યુનિટ્સને દંડિત કરે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: