14 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

કુવામાં પડેલ નીલગાયનું કરાયું રેસ્ક્યુ

  • કુવામાં પડેલ નીલગાયનું કરાયું રેસ્ક્યુ
  • માધવપુર ઘેડથી નજીક આવેલ આટ્રોલી ગામમાં બની હતી ઘટના
  • સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમે કર્યું નીલગાયનું રેસ્ક્યુ

માધવપુર ઘેડથી નજીક આવેલ આટ્રોલી ગામે નીલગાયનું રેક્સ્યું કરવામાં આવ્યું હતું . જીવદયા પ્રેમીએ કુવામાં પડેલ નીલગાયનું રેક્સ્યું કરવા માધવપુર ઘેડમાં આવેલ સંજીવની નેચર ફાઉન્ડેશનની ટિમને બોલવામાં આવી હતી. સંજીવની નેચર ફાઉન્ડેશનની ટિમેં ઘટના સ્થળે પહોચી નીલગાયનું રેસ્ક્યુ કર્યું હતું. પોતાનો જીવ જોખમમા નાખી 2 કલાકની ભારે જહેમત બાદ તે નિલ ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. નીલગાયને બહાર કાઢયા બાદ નીલગાયને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પરેશ નિમાવત લાઈવ ગુજરાત ન્યુઝ માધવપુર ઘેડ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: