24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ઊર્જામંત્રી સૌરભ પટેલ થયા કોરોના પોઝિટિવ

  • ગાંધીનગર: વધુ એક મંત્રી કોરોનામાં સપડાયાં
  • ઊર્જા મંત્રી સૌરભ પટેલ થયા  કોરોના પોઝિટિવ
  • ડે.સીએમ ગૃહમાં મંત્રી વતી આપશે પ્રશ્નોતરી  જવાબ
  • ખાણ-ખનીજ,પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજાનારી છે પ્રશ્નોત્તરી
  • સૌરભ પટેલને આપવાના જવાબ હવે  ડે.સીએમ આપશે

ગુજરાતમાં કોરોનાબ કેસમાં પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને નેતા-અભિનેતા બધા આ વાયરસની ઝપટમાં આવવા લાગ્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવ્યા હોવાનુ હવે સામે આવ્યુ છે.આ વાયરસ કેટલો ખતરનાક છે તે આ વાતથી સમજી શકાય છે કે, તેણે અત્યાર સુધીમાં નેતાઓ, કોરોના વોરિયર્સ, ખેલાડીઓ તેમજ બોલિવૂડ સહિતની મોટી મોટી હસ્તીઓને પોતાના ઝપેટમાં લઇ લીધા છે. વળી ગુજરાતથી પણ આવા જ કઇંક સમાચાર સામે આવ્યાં છે, રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલ કોરોના પોઝિટિવ થતા હવે ખાણ-ખનીજ,પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજાનારી છે પ્રશ્નોત્તરી કાળમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગૃહમાં તેમના વતી પ્રશ્નોના જવાબો આપશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઉર્જામંત્રી સૌરભ પટેલેનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ પોઝિટિવ છે. આ જ કારણે RT-PCR કરાવ્યો છે, તેનું પરિણામ આવશે. તેમને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: