34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયા રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર

  • દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયા રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર
  • બુધવારે બંને  ઉમેદવાર ભરશે ફોર્મ
  • બંને ઉમેદવાર બિનહરીફ થવાની શક્યતા
  • ૧ માર્ચના રોજ યોજાશે ચૂંટણી

આગામી ૧ માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવાર જાહેર કરી દીઘા છે. ભાજપે બે બેઠક માટે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકારિયાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે.બંને ઉમેદવાર બુધવારના રોજ ફોર્મ ભરી ઉમેદવારી નોધાવશે. જો કે બંને ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ૧૧ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ખાલી પડેલી રાજ્યસભાની  બે બેઠક માટે ૧ માર્ચના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.બંને બેઠક પર ઉમેદવારી નોધાવવાની અંતિમ તારીખ ૧૮ ફેબ્રુઆરી છે.જયારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૨ ફેબ્રુઆરી છે.૧ માર્ચે સવારે ૯ કલાકથી બપોર ૪ કલાક સુધી મતદાન યોજાશે અને મત ગણતરી સાંજે ૫ કલાકથી શરુ થશે.ભાજપે બુધવારના રોજ બે બેઠક માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જેમાં દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકારિયાનો સમાવેશ થવા જાય છે. દિનેશ પ્રજાપતિ એસટી નિગમના પૂર્વ ડીરેક્ટર અને ઓબીસી મોરચાના પ્રમુખ છે. જયારે રામાભાઈ મોકરિયા મારુતિ કુરિયરના સંસ્થાપક છે.બંને ઉમેદવાર આવતીકાલ બુધવારના રોજ ફોર્મ ભરશે.જો કે બંને ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે.કારણ કે બંને બેઠકની ચૂંટણી માટે અલગ અલગ મતદાન યોજાવાનું છે. જેથી વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળ અનુસાર ભાજપના બંને ઉમેદવારની જીત નિશ્ચિત મનાય રહી છે જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો ના રાખે તો બંને ઉમેદવાર બિનહરીફ પણ જાહેર થઇ શકે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહમદ પટેલનું કોરોનાની બીમારીના કારણે નિધન થયું હતું જેના પગલે રાજ્યની બે બેઠક ખાલી પડી હતી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com