23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર આરોપીની અટકાયત

  • અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી જવેલર્સમાં કરવામાં આવી હતી ચોરી
  • સી.સી.ટી.વી ફૂટેજના આધારે ઝડપી પાડવામાં આવ્યો આરોપીને
  • આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કોઈપણ સામાજિક પ્રસંગ હોય તેમાં સોના ચાંદીના દાગીનાઓનું અનેરું મહત્વ હોય છે. એમાં પણ મુર્હ્તના સમયે અનેકવિધ યોજનાઓ થકી જવેલર્સ દ્વારા નાનામાં નાનો  માનવી પણ   સોના ચાંદીના  ઘરેણાઓ ખરીદી શકે તે હેતુથી વિશેષ સવલતો આપવામાં આવે છે. કેટલાક ફાયદાઓ મધ્યે કેટલાક  નુકસાન પણ  જાણેકે મફતમાં મળતા હોય તેમ ઘણીવાર નજર ચૂકવીને ચોરી કરતા ગઠીયાઓ  પણ કેમેરામાં કેદ થઇ જતા હોય છે.  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સતીમાતા રોડ પાસે આવેલ  જવેલર્સની દુકાન ભરદહાડે  ગ્રાહક બનીને આવેલા એવા આરોપીઓ દ્વારા ૨૬૩ ગ્રામની  ચાંદીની પાયલ  જેની કિંમત  ૧૩૩૦૦ જેટલી થાય છે ચોરી કરી ચાલ્યા હતા ત્યારે  ભોગ બનનાર વેપારી દ્વારા ફરીઆદ કરવામાં આવતા નરોડા પોલીસ દ્વારા સી.સી.ટી.વીના આધારે  આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: