23.5 C
Ahmedabad
Monday, November 29, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોનાના કેસોમાં વધારો થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન

  • વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે નીતિન પટેલે આપ્યું નિવેદન
  • ગુજરાત સહિત દેશમાં વધી રહ્યું છે સંક્રમણ : નીતિન પટેલ  
  • અમદાવાદમાં બેડ વધારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ : નીતિન પટેલ
  • કોર ગ્રુપની મીટીંગ મળે છે, જેમાં સતત રીવ્યુ કરાય છે : નીતિન પટેલ 
  • અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે : નીતિન પટેલ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આરોગ્ય સચિવ તેમજ અગ્રણી નેતાઓએ કોરોના સંક્રમણ અંગે ચિતાર મેળવ્યો હતો. નીતિન પટેલે પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું કે ગુજરાત સહીત સમગ્ર દેશ માં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના બેડની અછતને પહોચી વળવા શહેરની સૌથી મોટી SVP હોસ્પિટલમાં આગામી દિવસોમાં ૧૦૦૦ બેડ ઉપલબ્ધ કરવામાં આવશે. તે ઉપરાંત SMS મેડીકલ કોલેજમાં ૨૪૦ પથારી અને CGS હોસ્પિટલમાં ૧૬૦ પથારી ઉપલબ્ધ કરવામાં આવશે. મંજુ શ્રી કીડની હોસ્પિટલમાં પણ ૨૦૮ બેડ વધારાશે જયારે UN મહેતા હોસ્પિટલમાં ૧૩૦ બેડ ઉપલબ્ધ કરાવામાં આવશે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે રોજ અમારા કોર ગ્રુપની મીટીંગ મળે છે, જેમાં સતત રીવ્યુ કરાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: