15 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યો સવાલ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યો સવાલ
  • ભારત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર રોક લગાવવામાં કેમ મોડુ કરી રહ્યુ છે?: કેજરીવાલ
  • શા માટે આપણે કોરોનાની પહેલી લહેર વખતે કરેલી ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ?:કેજરીવાલ
  • મોટાભાગની ઈન્ટરનેશનલ ફલાઈટસ દિલ્હી ઉતરતી હોય છે: કેજરીવાલ
  • આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર સરકાર રોક લગાવે: કેજરીવાલ

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. કેજરીવાલે કહ્યુ હતુ કે, ઓમિક્રોનના કારણે ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર રોક લગાવી દીધી છે ત્યારે ભારત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર રોક લગાવવામાં કેમ મોડુ કરી રહ્યુ છે.? શા માટે આપણે કોરોનાની પહેલી લહેર વખતે કરેલી ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ?. અને મોટાભાગની ઈન્ટરનેશનલ ફલાઈટસ દિલ્હી ઉતરતી હોય છે.આ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર સરકાર રોક લગાવવામાં આવે. સાથે જ તેમણે પીએમ મોદીને સંબોધીને કહ્યુ હતુ કે, હું તમને આગ્રહ કરુ છું કે, આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે. તેમાં થનારો વિલંબ હાનિકારક સાબિત થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ કેજરીવાલે કહ્યુ હતુ કે, ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: