34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામનું એલાન

  • ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામનું એલાન
  • 11 દિવસ સુધી ચાલેલા યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી
  • યુદ્ધ દરમિયાન 200થી વધારે લોકો માર્યા ગયા હતા
  • અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ વિરામની પુષ્ટિ કરી
  • અમેરિકના દબાણ બાદ સંઘર્ષ વિરામનો નિર્ણય

ઇઝરાયેલ અને હમાસ સંઘર્ષ વિરામ માટે આખરે અમેરિકાના પ્રચંડ દબાણ બાદ સહમત થઈ ગયા છે ત્યારે 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી મચી હતી. મોટાભાગના ઇઝરાયેલમાં જીવન ઠપ્પ થઈ ગયું અને 200થી વધારે લોકો માર્યા ગયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે ગાઝાપટ્ટીમાં 11 દિવસથી ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એક તરફી સંઘર્ષવિરામને મંજૂરી આપી છે.

સંઘર્ષ વિરામના એલાન પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે, તેમના સુરક્ષા મંત્રી મંડળે ઇઝરાયેલના સૈન્ય પ્રમુખ અને ટોચના સુરક્ષા અધિકારીઓની ભલામણો બાદ મિસ્ત્રના સંઘર્ષ વિરામ પ્રસ્તાવને સર્વ સંમતિથી સ્વીકાર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઑપરેશનમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પણ મળી જે ઘણી અભૂતપૂર્વ છે.નિવેદન પ્રમાણે, “રાજકીય નેતાઓએ એ વાત પર ભાર આપ્યો કે, જમીની હકીકત ઑપરેશનનું ભવિષ્ય નક્કી કરશે.ઇઝરાયેલી પી.એમ.ની ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને હમાસ માટે ધમકી જેવું માનવામાં આવી રહ્યું છે. બાઇડને કહ્યું કે, “મારું માનવું છે કે અમારી પાસે આગળ વધવા માટેની એક વાસ્તવિક તક છે અને હું આ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામ નેતન્યાહૂ માટે સંવેદનશીલ સમય પર આવ્યો છે. આ વર્ષે માર્ચમાં એક અનિર્ણાયક ચૂંટણી બાદ નેતન્યાહૂ સંસદમાં બહુમત બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમના વિરોધીઓની પાસે હવે તેમની વૈકલ્પિક સરકાર બનાવવા માટે 2 જૂન સુધીનો સમય છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી લગભગ 65 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 230 પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. બાઇડને યુદ્ધવિરામ માટે ઇઝરાયેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ આતંકવાદી જૂથોથી ખુદનો બચાવ કરવા માટે ઇઝરાયેલનું સમર્થન કર્યું. બાઇડને કહ્યું કે, તેમની સરકાર ખાતરી કરવામાં મદદ કરશે કે ભવિષ્ય માટે આઇરન ડોમ સિસ્ટમ પુરી પાડવામાં આવે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com