19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો

ગુજરાતમાં કોરોનાની 3 જી લહેર જાણેકે દસ્તક દઈ સામે ઊભી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટ RTPCR ના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પ્રાઈવેટ લેબોરેટરીમાં આ ટેસ્ટ માટે પહેલા રૂ. 700 ચૂકવવાં પડતાં હતાં જે હવે માત્ર રૂ. 400 માં થશે એટલે કે સરકાર દ્વારા રૂ. 300 ના ઘટાડાનો નિર્દેશ કરાયો છે, જ્યારે દર્દીના ઘરે જઈને ટેસ્ટિંગ સેમ્પલ લેવાનો ચાર્જ રૂ. 900 થી 1100 હતો તેને ઘટાડીને રૂ. 550 કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓને એરપોર્ટ પર આ ટેસ્ટ કરાવવા માટે રૂ. 2700 ચૂકવવા પડશે તેમજ ખાનગી લેબ દ્વારા CT scanનો ચાર્જ રૂ. 2500 નિર્ધારિત કરવામાં આવ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: