34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ચોટીલાની KGBV મોડેલ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ

  • રાજ્યમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • ચોટીલામાં આવેલ કેજીબીવી સ્કુલમાં થયો કોરોના વિસ્ફોટ
  • ૩૭ થી વધુ વિદ્યાર્થીઓનો તેમજ શિક્ષકો થયા કોરોના સંક્રમિત
  • શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો

સમગ્ર ભારતમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચકયું હોય તેવી રીતે કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા તેમજ તાલુકાઓમાં કોરોનાનો પગ પેસરો જોવા મળી રહ્યો છે. જેને લઈને ચોટીલા થી થાન તરફ જતા નાવા ગામ પાસે આવેલ KGBV મોડેલ સ્કૂલમાંથી અનેક કોરોના કેસો સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ+ 37 થી વધુ વિદ્યાર્થીનીઓ અને 2 થી વધુ શિક્ષકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોના કેસો આવતા શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે. રાજ્યના મહાનગરોમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વધી રહેલા કોરોના કેસોને લઇ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શહેરો બાદ ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર માં કોરોનાએ પગ પેસારો કરી લીધો છે. ત્યારે થાન તરફ જતા નાવા ગામ પાસે આવેલ KGBV મોડેલ સ્કૂલમાં કોરોના કેસોનો વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોના કેસો સામે આવી રહ્યા છે. સ્કુલમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૩૭ થી વધુ વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થઇ ગઈ છે. કોરોના કેસો અંગેની માહિતી મળતા જિલ્લાના જેન્ડર કો ઓર્ડીનેટર જાગૃતિબેન પ્રજાપતી ચોટીલા આરોગ્યવિભાગની ટિમ સાથે મોડેલ સ્કૂલે પહોંચી ગયા હતા. અને અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેમજ શિક્ષકોના કોરોના ટેસ્ટિંગ કરાવામાં આવ્યા હત. મળતી માહિતી મુજબ 37 થી વધુ વિધાર્થીની તેમજ 2 થી વધુ શિક્ષકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોના કેસો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો હતો.

  • વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com