19 C
Ahmedabad
Friday, November 26, 2021
spot_imgspot_img

Latest Posts

રૂપાણીના રાજીનામાં પર કોંગ્રેસની પ્રતિક્રિયા

  • રૂપાણીની સરકાર બે રીમોટથી ચાલતી હતી : અર્જુન મોઢવાડિયા
  • એક રીમોટ દિલ્હીમાં હતું અને બીજું સી આર પાટીલ પાસે હતું : કોંગ્રેસ
  • ડબલ રીમોટ કંટ્રોલના કારણે સરકાર દિશાવિહીન થઇ ગઈ હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું એક રૂપાણીની સરકાર બે રિમોટથી ચાલતી હતી, એક રીમોટ દિલ્હી અને બીજું રીમોટ સી આર પાટીલ પાસે જેના પગલે સરકાર દિશાવિહીન થઇ ગઈ હતી.અને રૂપાણીને બલીનો બકરો બનાવવામાં આવ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: