34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

સાવલીના વિટોજ ગામે બનનાર ચેકડેમનું કરાયું ખાતમુહૂર્ત

  • સાવલીના વિટોજ ગામે બનનાર ચેકડેમનું કરાયું ખાતમુહૂર્ત
  • ધારાસભ્ય કેતન ઈનામદારે કર્યું ચેકડેમનું ખાતમુહુર્ત
  • ખાતમુહુર્ત દરમ્યાન અનેક હોદ્દેદારો રહ્યા હતા ઉપસ્થિત

વડોદરા જિલ્લા, સાવલી અને ડેસર તાલુકાની નદીઓ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે જળ સંગ્રહ માટે આડબંધ બનાવવાની મંજુરી વહીવટી તંત્રે આપી દીધી છે. સાવલી ડેસર વિસ્તારના ખેડૂતોને ખેતી માટે અને પીવાના પાણી માટે ગામોને પાણી મળી રહે તે આશય થી સાવલીના ધારાસભ્યએ રાજ્યસરકારને સતત રજુઆત કરી હતી. વારંવાર રજૂઆત કર્યા પછી વહિવટી તંત્ર દ્વારા મંજૂરી મેળવી હતી, જેમાં મહીસાગર નદી પર 308 કરોડ રૂપિયાના ખર્ચે મોટો ચેકડેમ બનાવામાં આવશે. રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે 4 આડબંધ બનાવામાં આવશે. જેમાં રામપુરી, ઝૂમખા, કારીયાનામુવાડા સહિત વિટોજ ગામની કરડ નદી બંધ બનાવામાં આવશે. બનનાર ચેકડેમનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું હતું. સિંચાઈ ખાતાના અધિકારીઓ, એન્જીનીયર, કોન્ટ્રાક્ટર એજન્સીનો સ્ટાફ, વિટોજ સરપંચ, સાવલી ડેસર તાલુકાના ભાજપાના કાર્યકરો તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ઇકબાલ પઠાણ લાઈવ ગુજરાત ન્યુઝ સાવલી

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com