27 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી રામ લલ્લાની પૂજા

  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી અયોધ્યાની મુલાકાત
  • આદિત્યનાથે કરી રામ લલ્લાની પૂજા
  • રામ મંદિર નિર્માણ કાર્યની કરી સમીક્ષા

રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. રામ મંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક હિંદુ રામ મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોચ્યા હતા. અયોધ્યા પહોચી મુખ્યમંત્રીએ રામ ભગવાનની પૂજા કરી હતી. રામ મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: