34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ધુળેટી પર એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ચેકીંગ

  • શહેરની સોસાયટીઓ અને મંદિરોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું
  • સોલિડવેસ્ટ વિભાગની 200 લોકોની ટીમ સમગ્ર શહેરમાં કરી રહી છે ચેકિંગ
  • લોકોને સોશિયલ ડીસટન્સનું પાલન કરવા કરાઈ આપીલ
  • લોકોને દંડ ના કર્યો પરંતુ કડક કાર્યવાહીની આપી ચીમકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પાર્ટી પ્લોટ મોટા મંદિરો તેમજ સોસાયટીની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સોલિડવેસ્ટ વિભાગને 200 લોકોની ટીમ શહેરના તમામ જગ્યાઓ પર ચેકિંગ કર્યું હતું.કોરોના સંક્રમણ ધ્યાનમાં રાખીને આ વર્ષે હોળી ધુળેટી પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો .જેના લીધે જાહેરમાં ધુળેટી રમતા કે સોસાયટીઓમાં ટોળે વળીને ધુળેટી રમતા લોકોને સોલિડવેસ્ટ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કોરોના નું સંક્રમણના વધે અને લોકો સોશિયલ ડીસટન્સનું પાલન કરે તે માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા. ટીમોએ લોકોને દંડ ના કર્યો પરંતુ કડક કાર્યવાહીની ચીમકીઓ આપી હતી.

28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીના  તહેવારની  જોરશોરથી  ઉજવણી કરવામાં આવી . સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના  હોય છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે. ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી .. પોલીસ અને AMCની ટીમો દ્વારા પણ  શહેરના તમામ ઝોનમાં નજર રાખવામાં આવી હતી . અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરશે.  સાથે સાથે અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી જેની તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી હતી . શહેરમાં આવેલી મોટા  ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા. સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી પણ  મોકૂફ રાખવામાં આવી હતી  સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અંજલિ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com