34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

કેન્દ્રએ ડીએપી ખાતર પર વધારી 140% સબસિડી

  • કેન્દ્રએ ડીએપી ખાતર પર વધારી 140% સબસિડી       
  • ડીએપીની બોરી પર મળશે 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી
  • ડીએપીના એક કોથળાની કિંમત કરવામાં આવી અડધી
  • જૂના ભાવે મળશે ખાતર ; વડાપ્રધાન મોદી

કેન્દ્રએ ડીએપી ખાતર પરની સબસિડીમાં 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને ડીએપીના કોથળા પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. આ સબસિડી જયારે વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક કોથળો હવે 2,400 રૂપિયાના બદલે તેની અડધી કિંમત 1,200 રૂપિયામાં જ મળશે. આ સાથે જ સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે.

પ્રધાનમંત્રી મોદીએ પણ જણાવ્યું છે  કે, આંતરરાષ્ટ્રીય કિંમત વૃદ્ધિ છતાં આ ખાતર ખેડૂતોને જૂના ભાવે જ મળશે. ખેડૂતોનું કલ્યાણએ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. મોદીએ બુધવારે જ ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. મોદીને પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિષય પર ઊંડી જાણકારી આપી હતી. મીટિંગમાં આ મુદ્દે એવી ચર્ચા થઈ હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરના ભાવમાં  પણ વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભાવ વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ વિશેષ ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક કોથળા દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડીએપીનો વાસ્તવિક ભાવ 1,700 રૂપિયા પ્રતિ બોરી હતી ઉલ્લેખનીય છે કે ડીએપીમાં વપરાતા ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં 60થી 70 ટકાનો વધારો થયો છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com