12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાઈ ઉજવણી

  • ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાઈ ઉજવણી
  • ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું આયોજન
  • 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સોરઠી સંતવાણી ઉજવાઈ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના જન્મ સ્થળ એવા ચોટીલા ખાતે 125 મી વર્ષ નિમિતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તેમજ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા અમદાવાદ દ્વારા સોરઠી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.ચોટીલા ખાતે જન્મેલા એવા રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની 125મી વર્ષ નિમિતે લોકગાયક અભેસિંગ રાઠોડ,લલીતાબેન ઘોડાદ્રા રાધાબેન વ્યાસ,ડો.નિરંજન રાજ્યગુરુ સહિતના કલાકારોની મુખેથી રચાયેલ ભજનો,લોકગીતોની રમઝટ પંકજ ભટ્ટના સનગીતના સથવારે સ્વ.ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર એવા પીનકીનભાઈ મેઘાણી,ચોટીલા પોલીસ પરિવાર સહિત શહેરીજનોની ઉપસ્થિતિમાં આ સોરઠી સંતવાણી યોજવામાં આવી હતી

વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: