23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સીબીએસઈ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર

  • સીબીએસઈ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર
  • આ વર્ષે 4 મેથી શરૂ થશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

દેશમાં કોરોના ના ઘટતાં જતાં આંક સાથે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. તેમજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી (Education Minister) રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર સીબીએસઈની તારીખો જાહેર કરી છે. બોર્ડ 4 મે 2021થી ધોરણ 10 અને ધોરણ-12ના મુખ્ય વિષયની પરીક્ષા શરૂ કરશે. કાર્યક્રમ અનુસાર 10 જૂન 2021 સુધી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. તેમજ 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને આ પરીક્ષા નું પરિણામ પણ મળી જશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: