બ્રેકિંગ ન્યુઝ

‘ફ્લાઇંગ શીખ’ તેમજ પદ્મશ્રી વિજેતા “મિલ્ખા સિંહ”નું નિધન

'ફ્લાઇંગ શીખ'  તેમજ પદ્મશ્રી વિજેતા "મિલ્ખા સિંહ"નું નિધનકોરોના સામે એક મહિનો બાથ ભીડ્યા બાદ હાર્યા મહાન દોડવીરગત રવિવારે તેમના ધર્મપત્ની...

Read more

આફ્રિકન દેશ બોત્સવાના માંથી મળી કુદરતની અનમોલ ભેટ

આફ્રિકન દેશ બોત્સવાના માંથી મળી કુદરતની અનમોલ ભેટ બોત્સવાનામાંથી મળ્યો જગતનો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો            1098 કેરેટનો છે...

Read more

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અગાઉ જળયાત્રાની પરંપરા જાળવવા સરકારે આપી મંજુરી

જળયાત્રાની પરંપરા જાળવવા સરકારે આપી મંજુરી ૨૪ જુનના રોજ નીકળવાની છે જળયાત્રા૫૦ ભક્તોની હાજરીમાં યોજાશે જળયાત્રા  ૧૦૮ કળશને બદલે માત્ર...

Read more

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ સીએમ પરિવાર સાથે કરશે યોગાભ્યાસ

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે વર્ચ્યુઅલ ઉજવણી ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી પરિવાર સાથે કરશે યોગાસન  કેન્દ્ર સરકારે આપ્યું છે ‘બી...

Read more

મે મહિનામાં ૨૧.૧૫ લાખ લોકોએ વિમાન દ્વારા દેશની અંદર જ યાત્રા કરી

મે મહિનામાં ૨૧.૧૫ લાખ લોકોએ વિમાન દ્વારા દેશની અંદર જ કરી યાત્રા એપ્રિલમાં ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા ૫૭.૨૩ લાખ હતીમે મહિનામાં...

Read more

રાયગઢમાં ભારે મોજા સાથે ડૂબ્યું MV મંગલમ બાર્જ

રાયગઢમાં ભારે મોજા સાથે ડૂબ્યું એમવી મંગલમ બાર્જરેવદાંડા જેટીની પાસે ત્રણ કિલોમીટર દૂર દરિયામાં ડૂબ્યું એમવી મંગલમ બાર્જ6 કલાકના ભારે...

Read more

વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાગ્લોબલ અપ્રુવલ રેટિંગમાં થયો આ ખુલાસો ગ્લોબલ અપ્રુવલ રેટિંગમાં 66 ટકા સાથે ટોપ પર આવ્યા...

Read more

CM મમતા બેનર્જીએ નંદીગ્રામ ચૂંટણી પરિણામને પડકાર્યો

CM મમતા બેનર્જીએ નંદીગ્રામ ચૂંટણી પરિણામને પડકાર્યોઆ અંગે કલકત્તા હાઈકોર્ટમાં થશે સુનાવણીમતગણતરી દરમ્યાન ગેરરીતિ થઈ હોવાનો મમતાનો આક્ષેપ પશ્ચિમ બંગાળના...

Read more

ધરપકડ બાદ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચોટીલા કોર્ટે ફગાવી જામીન અરજી

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને ચોટીલા કોર્ટમાં કરાયા હતા રજૂ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવ્યા બાદ 21,6,2021 સુધી રિમાન્ડ મંજુર કર્યાઅનિછીય બનાવ...

Read more

શહેરમાં કોરોના વાયરસને લઇ સામે આવ્યા ગંભીર સમાચાર

શહેરમાં કોરોના વાયરસને લઇ સામે આવ્યા ગંભીર સમાચારઅમદાવાદની સાબરમતી નદીમાંથી મળી આવ્યો કોરોના વાયરસકાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા તમામ સેમ્પલ પોઝીટીવનદીમાંથી...

Read more
Page 1 of 104 1 2 104

Recent News

  • Trending
  • Comments
  • Latest