અંબાજી મંદિરમા કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હાથ ધરાઈ વેક્સિનેશનની કામગીરી પુજારીઓ સહીત મંદિરના તમામ સ્ટાફને આપવામાં આવ્યો રસીનો ડોઝ  અંબાજી મંદિર દેવસ્થાન...

Read more

પંચમહાલમાંથી SOGએ કરી આરોપી ફાર્માસિસ્ટની ધરપકડ

પંચમહાલમાંથી SOGએ કરી આરોપી ફાર્માસિસ્ટની ધરપકડસરકારી ફાર્માસિસ્ટ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે કરતો હતો કોરોના ટેસ્ટ વધુ પૈસાની લાલચમાં સરકારી ફાર્માસિસ્ટ...

Read more

બનાસકાંઠાના ઢુવા ગામમાં સ્થાનિકો કરી રહ્યા છે કોરોના રોકવાનો પ્રયાસ

બનાસકાંઠાના ઢુવા ગામમાં સ્થાનિકો કરી રહ્યા છે કોરોના રોકવાનો પ્રયાસ   લોકોને સારવાર મળી રહે તે માટે ૨૫ બેડની સુવિધાઓ કરાઈ...

Read more

મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં મ્યુકોર માઈકોસીસના કેસોમાં વધારો

મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસના  કેસોમાં વધારો  મહેસાણામાં મ્યુકોરમાઈકોસીસના અત્યારસુધી 20 થી 25 કેસ નોંધાયાઉત્તર ગુજરાતમાં હાલ ૩૮ મ્યુકોરમાઈકોસીસના કેસો...

Read more

બનાસકાંઠામાં ફંડ એકત્ર કરી ઓક્સિજન સીલીન્ડર અર્પણ કર્યા

બનાસકાંઠામાં ફંડ એકત્ર કરી ઓક્સિજન સીલીન્ડર અર્પણ કર્યાબનાસકાંઠામાં વધી રહી છે ઓક્સિજનની માંગ ગેનીબેન ઠાકોરે અને સદારામ શિક્ષણ સમિતિના યુવકો...

Read more

ઈડરના કમાલપુર ગામે ઔષધિથકી કોરોના પર વિજય મેળવ્યો

ઈડરના કમાલપુર ગામે ઔષધિ થકી કોરોના પર મેળવ્યો વિજયપ્રાચીન પરંપરા અનુસરવા ગ્રામજનોની અપીલ શાળામાં ઉછેરવામાં આવેલી ઔષધિઓ થકી કોરોના પર...

Read more

સાબરકાંઠા ના ખેડબ્રહ્મામાં 300 થી વધુ ઓક્સિજનના બાટલાની કરાઈ નિ:શુલ્ક સેવા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના કિશનચંદ ટેકચંદ પરિવારની અનોખી માનવસેવા 300 થી વધુ ઓક્સિજનના બાટલાની  કરવામાં આવી છે અત્યાર સુધી નિ:શુલ્ક...

Read more

“મારું ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન અંતર્ગત મંત્રી વિભાવરીબેન દવે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે

"મારું ગામ કોરોનામુક્ત ગામ" સરકાર દ્વારા રાજ્યવ્યાપી અભિયાનની કરાઈ શરૂઆત સાબરકાંઠા ઈડરની સિવિલ હોસ્પિટલ ખાતે મહિલ બાળ કલ્યાણ મંત્રીએ લીધી...

Read more

થરાદ તાલુકાના ગણતા ગામની પ્રાથમિક શાળામાં વિના મુલ્યે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

થરાદ તાલુકાના ગણતા ગામના યુવાનોની પ્રસંશનીય કામગીરી ગામની પ્રાથમિક શાળામાં વિના મુલ્યે શરૂ કરવામાં આવ્યું કોવિડ કેર સેન્ટરગામના સરપંચ સહિત...

Read more
Page 1 of 8 1 2 8

Recent News

  • Trending
  • Comments
  • Latest