19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પાટનગર ગાંધીનગર જીલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના આદેશ

  • પાટનગર ગાંધીનગર જીલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના આદેશ
  • જિલ્લાના આઠ પીઆઈની કરાઈ બદલી
  • પોલીસ વડા મયુર ચાવડાએ  LCB, SOG પીઆઈ પણ બદલ્યા

પાટનગર ગાંધીનગર જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બદલીની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બદલીનો  ગંજીફો ચીપીને જિલ્લાના આઠ પીઆઈની જાહેર હિતમાં બદલી કરવાનો આદેશ કર્યો છે. જે અનુસાર LCB પીઆઈ જયેશ વાઘેલાને Lib તેમજ અડાલજ પીઆઈ જે. એચ. સિંધવને LCB માં બદલી કરી દેવામાં આવી છે. જિલ્લાના આઠ પીઆઈની સાથે જિલ્લાની મહત્ત્વની જગ્યા ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્સ્પેક્ટરોની પણ બદલી પોલીસ વડા દ્વારા કરી દેવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: