12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

  • ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
  • 23 જૂન થી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરાશે
  • એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે પરીક્ષા
  • પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાશે

કોરોના કાળમાં ઘોરણ ૧૦-૧૨ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધો છે.પરંતુ ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને ઘોરણ ૧૨ બાદ ક્યાં ક્ષેત્રમાં પ્રવેશ લેવો તે એક કોયડો બનેલો છે.ત્યારે રાજ્ય સરકારે ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે,આગામી 23 જૂનથી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરાશે.ઘોરણ ૧૨ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ  પરીક્ષા લેવામાં આવે છે,જો કે પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: