23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભીખુભાઇ દલસાણિયાને બનાવાયા બિહાર ભાજપ સંગઠન મહામંત્રી

  • ભીખુભાઇ દલસાણિયાને બનાવાયા બિહાર ભાજપ સંગઠન મહામંત્રી
  • અગાઉ તેઓ ગુજરાત ભાજપનાં હતા સંગઠન મંત્રી
  • ભીખુભાઇ દલસાણિયાને નવી જવાબદારી સોંપાઇ
  • ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરી જાહેરાત

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી પદેથી થોડા સમય પહેલા હટાવવામાં આવેલા દલસાણિયાને બિહાર ભાજપના સગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ તેમની નિમણુક કરવાની બુધવારના રોજ જાહેરાત કરી હતી.

તેઓ વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાત પ્રદેશ ભાજપના તેઓ સંગઠન મહામંત્રી હતા.તેમના કાર્યકાળ દરમિયાન ભાજપ સતત ગુજરાતમાં સત્તા સ્થાને રહ્યું હતું. હવે તેમને બિહારનો ચાર્જ સોંપાયો છે,જ્યાં હજુ ભાજપ એકલા હાથે સત્તા સ્થાને પોહચી શક્યો નથી.જેથી તેમનો લક્ષ્યાંક બિહારમાં એકલા હાથે ભાજપને સત્તા અપાવવાનો રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: