34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

બનાસકાંઠા એસઓજીએ પાલનપુરમાંથી 2 રિવોલ્વર સાથે ઇસમને ઝડપ્યો

  • બનાસકાંઠા એસઓજીએ પાલનપુરમાંથી 2 રિવોલ્વર સાથે ઇસમને ઝડપ્યો
  • ઇસમ પાસેથી એસ.ઓ.જીએ કારતૂસ, મોબાઈલ અને રોકડ રકમ કરી જપ્ત
  • એસઓજીએ તાહીંરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
  • ચાર દિવસ પહેલા થયેલા ફાયરીંગમાં પકડાયેલા આરોપીએ આપી હતી રિવોલ્વોર

બનાસકાંઠા એસ.ઓ.જીએ પાલનપુરમાંથી 2 રિવોલ્વર સાથે એક ઇસમને ઝડપ્યો હતો. આંબાવાડી વિસ્તારમાં આ ઈસમ બે રિવોલ્વર લઈને આવવાની બાતમી મળતા એસ.ઓ.જી.એ તેને દબોચી લીધો હતો. ચાર દિવસ અગાઉ પાલનપુર તાલુકાના ભાગળ ગામે ફાયરિંગ થયું હતું જેમાં પકડાયેલ ઇસમેં રિવોલ્વોર આપી હોવાનું ખુલ્યું હતું.

પાલનપુરના આંબાવાડી વિસ્તારમાંથી એસ.ઓ.જી.એ 2 દેશી રિવોલ્વર સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. જેની પાસેથી એસ.ઓ.જીએ કારતૂસ, મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી હતી. પકડાયેલ ઈસમ રીઢો ગુનેગાર છે અને આ આરોપી કોઈ ગુનાને અંજામ આપે એ પહેલા તાહીર મહંમદ સઈદને એસઓજીએ દબોચી લીધો હતો. ચાર દિવસ અગાઉ પાલનપુર તાલુકાના ભાગળ ગામે ફાયરિંગ થયું હતું જેમાં એક શખ્સને ઈજા પહોંચી હતી. જોકે ત્યારબાદ તપાસનો દોર ચાલ્યો હતો જેમાં ચાર આરોપીની ધરપકડ પણ થઈ હતી ત્યારે આ રિવોલ્વર ક્યાંથી આવી તેની તપાસ દરમિયાન પાલનપુર તાલુકા પોલીસની તપાસમાં તાહિર મહંમદનું નામ સામે આવ્યું હતું. જોકે આ સમગ્ર મામલા ની તપાસ દરમિયાન એસ.ઓ.જી.એ લોકેશન અને બાતમીને આધારે બે દેશી રિવોલ્વર સાથે તાહિર મહમદ સઇદની ધરપકડ કરી હતી અને અન્ય કોઈ ગુનાને અંજામ આપવાનો છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી હતી.  તાહિર મહંમદ સઈદ પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના ચોરી અપહરણ જેવા ગુનાઓમા સંડોવાયેલો છે જોકે અત્યારે તો એસ ઓ જીએ તાહીંરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી લાઈવ ગુજરાત ન્યુઝ પાલનપુર

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com