24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર આવ્યા માઠા સમાચાર

  • ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર આવ્યા માઠા સમાચાર
  • રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નહિ
  • 24 કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવી શકે છે છુટા છવાયા ભારે ઝાપટા
  • રાજ્યમાં હજી પણ 46  ટકા વરસાદની ઘટ

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હાલ ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદ્દભવી નથી. રાજ્યમાં હજી પણ 46 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે. રાજ્યમાં વરસાદ મામલે વધું એકવાર નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 24 કલાક દરમ્યાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા આવી શકે છે. હાલ ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદ્દભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નહિ. રાજ્યમાં હજી પણ 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: