34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

જયપુરના પ્રાણીસંગ્રહાલયનો બબ્બર સિંહ ત્રિપુરા સંક્રમિત

  • એશિયાઈ સિંહો પર પણ વર્તાયો કોરોના કહેર
  • જયપુરના પ્રાણીસંગ્રહાલયનો બબ્બર સિંહ ‘ત્રિપુરા’ થયો કોરોના સંક્રમિત
  • રાજસ્થાન દેશનું ત્રીજું રાજ્ય બન્યું જ્યાં એશિયાઈ સિંહને થયો કોરોના
  • આ અગાઉ ઉત્તરપ્રદેશ અને હૈદરાબાદમાં નોંધાયો હતો સિંહમાં કોરોના

કોરોનાથી હવે માત્ર માણસો જ નહિ પણ પ્રાણીઓ પણ શિકાર થઈ રહ્યા છે. અને હવે તો જયપુર પ્રાણી સંગ્રહાલયનો બબ્બર સિંહ ત્રિપુરા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન એ હવે દેશનું એવું ત્રીજુ રાજ્ય બન્યું છે જ્યાં એશિયાઇ સિંહોને કોરોના થયો છે.

એશિયાઈ સિંહો હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોના ચેપગ્રસ્ત જોવા મળ્યા છે. ત્રિપુર સિવાય, એક સફેદ વાઘ અને સિંહ પણ જયપુર પ્રાણી સંગ્રહાલયમાં કોરોના હોવાની આશંકા મળી છેઆ . ત્રણેય ઘણા લાંબા સમયથી નાહરગઢ બોયોલોજિકલ પાર્કમાં સ્થિત સિંહ સફારીમાં જ વસવાટ કરે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સિંહોના આ સેમ્પલ IVRI એટલે કે ભારતીય પશુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને જ મોકલવામાં આવ્યા હતા. ત્યાંના સંયુક્ત ડાયરેક્ટરે સિહો પોઝિટિવ હોવાનું કન્ફર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના હૈદરાબાદના નેહરુ ઝૂયોલોજિકલ ઉદ્યાનમાં જ રહેતા 8 એશિયાટિક સિંહોમાં કોરોનાનાં પહેલા સંકેતો મળ્યાં હતાં. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં રહેતા સિંહ સફારી, જ્યારે સિંહનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સિંહને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આ પછી, જયપુર ઝૂના પ્રાણીઓના 13 સેમ્પલ IVRI માં તપાસ માટે પણ મોકલવામાં આવ્યા હતા.જેમાંથી ત્રિપુરામાં કોરોના પોઝિટિવ હોવાનું પુષ્ટિ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે તેજિકા નામની સિંહણને સૌ પ્રથમ જૂનાગઢ  ગુજરાતથી જયપુર પ્રાણી સંગ્રહાલય લાવવામાં આવી હતી. બાદમાં તેમને સિંહ સફારીમાં ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com