24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અયોધ્યાને બનાવાશે વર્લ્ડ ક્લાસ સીટી

  • અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સીટી બનાવાની શરુ થઇ કામગીરી
  • નગર આયોજન, પર્યટન, સિટી એરિયા પ્લાનિંગ કરશે કેનેડીયાની કંપની
  • કેનેડાના એલઇએ એસોસિએટ્સ કમ્પની કરાઈ પસંદગી

રામજન્મ ભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સીટી બનાવા તંત્ર કાર્ય કરી રહી છે. આ કામ માટે કેનેડાના એલઇએ એસોસિએટ્સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત અયોધ્યાનો પૂર્ણ વિકાસ, નગર આયોજન, પર્યટન, સિટી એરિયા પ્લાનિંગ કરશે. રામ મંદિરની ભવ્યતા માટે ત્રણ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અયોધ્યાના સ્માર્ટ સિટી એરિયા પ્લાનિંગ, રિવર એરિયા ડેવલપમેન્ટ, હેરિટેજ, ટૂરિઝમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ માટે આ કરાર કરવામાં આવ્યા છે. કેનેડિયન કંપની એલઇએ એસોસિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડની પસંદગી અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: